પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

ભિક્ષુ સંઘના સભ્યો પ્રધાનમંત્રીને મળ્યા અને પાલી અને મરાઠીને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવા બદલ આભાર વ્યક્ત કર્યો

Posted On: 05 OCT 2024 9:22PM by PIB Ahmedabad

મુંબઈના ભિક્ષુ સંઘના સભ્યો આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને પાલી અને મરાઠીને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાના કેબિનેટના નિર્ણય પર આનંદ વ્યક્ત કર્યો હતો.

X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું:

 “મુંબઈના ભિક્ષુ સંઘના સભ્યો મને મળ્યા અને પાલી અને મરાઠીને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાના કેબિનેટના નિર્ણય પર આનંદ વ્યક્ત કર્યો. તેમણે બૌદ્ધ ધર્મ સાથે પાલીના મજબૂત જોડાણને યાદ કર્યું અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે આવનારા સમયમાં વધુ યુવાનો પાલી વિશે શીખશે.

मुंबईतील भिक्खू संघाच्या सदस्यांनी माझी भेट घेतली आणि पाली तसेच मराठी भाषांना अभिजात भाषेचा दर्जा देण्याच्या मंत्रिमंडळाच्या निर्णयाबद्दल आनंद व्यक्त केला. पाली भाषेच्या बौद्ध धर्मासोबतच्या घट्ट नात्याचे त्यांनी स्मरण करून दिले आणि येत्या काळात अधिकाधिक तरुण पाली भाषेविषयी ज्ञान मिळवतील असा विश्वास त्यांनी व्यक्त केला. “

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2062588) Visitor Counter : 59