પ્રધાનમંત્રીનું કાર્યાલય
પોહરાદેવીમાં બંજારા વિરાસત મ્યુઝિયમ એ બંજારા સંસ્કૃતિની ઉજવણીનો પ્રશંસનીય પ્રયાસ છેઃ પ્રધાનમંત્રી
Posted On:
05 OCT 2024 4:39PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પોહરાદેવીમાં બંજારા વિરાસત મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું. તેમણે ઈતિહાસ અને સંસ્કૃતિ પ્રત્યે શોખ ધરાવતા તમામ લોકોને મ્યુઝિયમની મુલાકાત લેવા વિનંતી કરી હતી.
X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું:
“પોહરાદેવીમાં બંજારા વિરાસત મ્યુઝિયમ એ બંજારા સંસ્કૃતિની ઉજવણી કરવાનો પ્રશંસનીય પ્રયાસ છે. તેનું ઉદ્ઘાટન કરીને આનંદ થયો. હું એવા તમામ લોકોને કે જેઓ ઇતિહાસ અને સંસ્કૃતિ વિશે જુસ્સાદાર છે તેઓને મ્યુઝિયમની મુલાકાત લેવા વિનંતી કરું છું.
X પર એક પોસ્ટમાં, તેમણે કહ્યું:
“पोहरादेवी येथील बंजारा वारसा संग्रहालय म्हणजे बंजारा संस्कृती साजरी करण्याचा स्तुत्य प्रयत्न आहे. त्याचे उद्घाटन केल्याचा आनंद आहे. ज्यांना इतिहास आणि संस्कृतीची आवड आहे त्यांनी या संग्रहालयाला भेट द्यावी असे आवाहन मी करतो.”
AP/GP/JD
(Release ID: 2062411)
Visitor Counter : 77
Read this release in:
Telugu
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Kannada
,
Malayalam