પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રિના બીજા દિવસે મા બ્રહ્મચારિણીની પ્રાર્થના કરી
Posted On:
04 OCT 2024 9:03AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવરાત્રિના બીજા દિવસે મા બ્રહ્મચારિણીની પૂજા-અર્ચના કરી દેશવાસીઓને વિશેષ શુભેચ્છાઓ પાઠવી.
શ્રી મોદીએ માતાજીને પ્રાર્થના કરી કે તેઓ તેમના ભક્તોને દરેક પડકારનો સામનો કરવાની શક્તિ આપે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"નવરાત્રિના બીજા દિવસે તમામ દેશવાસીઓ તરફથી મા બ્રહ્મચારિણીને મારા વિશેષ પ્રણામ. હું માને વિનંતી કરું છું કે તેમના ભક્તોને દરેક પડકારોનો સામનો કરવાની શક્તિ આપે."
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2061855)
Visitor Counter : 81
Read this release in:
Telugu
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam