પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લતા મંગેશકરને તેમની જન્મજયંતિ પર યાદ કર્યા
प्रविष्टि तिथि:
28 SEP 2024 9:42AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સુપ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકરને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
શ્રી મોદીએ દિવંગત ગાયક સાથેના પોતાના સંબંધોની યાદ કરતા એક લેખ પણ શેર કર્યો હતો.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"લતા દીદીને તેમની જન્મજયંતિ પર યાદ કરું છું. તેઓ તેમના ભાવપૂર્ણ ગીતોને કારણે લોકોના હૃદય અને દિમાગમાં હંમેશા જીવંત રહેશે.
લતા દીદી અને મારી વચ્ચે એક ખાસ સંબંધ હતા. મને તેમનો સ્નેહ અને આશીર્વાદ મેળવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.”
AP/GP/JT
(रिलीज़ आईडी: 2059761)
आगंतुक पटल : 123
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam