પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ હિન્દી દિવસના અવસર પર શુભેચ્છા પાઠવી

Posted On: 14 SEP 2024 9:21AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​હિન્દી દિવસ નિમિત્તે નાગરિકોને શુભેચ્છા પાઠવી છે.

X પર એક સંદેશમાં શ્રી મોદીએ લખ્યું:

"તમામ દેશવાસીઓને હિન્દી દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ."

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2054845) Visitor Counter : 35