પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી ભારતના મુખ્ય ન્યાયાધીશના નિવાસસ્થાને ગણેશ પૂજામાં ઉપસ્થિત રહ્યાં
પોસ્ટેડ ઓન:
11 SEP 2024 11:12PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડના નિવાસસ્થાને શુભ ગણેશ પૂજામાં ભાગ લીધો હતો.
પ્રધાનમંત્રીએ ભગવાન ગણેશને પ્રાર્થના કરી કે તેઓ આપણને સૌને સુખ, સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્યના આશીર્વાદ આપે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
“CJI, જસ્ટિસ ડીવાય ચંદ્રચુડજીના નિવાસસ્થાને ગણેશ પૂજામાં સામેલ થયો.
ભગવાન શ્રી ગણેશ આપણને બધાને સુખ, સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્ય આપે એવી પ્રાર્થના.”
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2054078)
મુલાકાતી સંખ્યા : 143
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam