પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પુરૂષોના શોટપુટમાં બ્રોન્ઝ જીતવા બદલ રમતવીર હોકાટો હોટોઝે સેમાને અભિનંદન પાઠવ્યા
Posted On:
07 SEP 2024 9:04AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ચાલી રહેલી પેરિસ પેરાલિમ્પિક્સમાં પુરૂષોના શોટપુટ F57માં બ્રોન્ઝ જીતવા બદલ એથ્લેટ હોકાટો હોટોઝે સેમાને અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“આપણા રાષ્ટ્ર માટે આ ગર્વનીક્ષણ છે કેમકે હોકાટો હોટોઝે સેમા પુરુષોના શોટપુટ F57માં બ્રોન્ઝ મેડલ જીત્યા છે! તેની અવિશ્વસનીય શક્તિ અને દ્રઢ સંકલ્પ અસાધારણ છે. તેમને અભિનંદન. આગળના પ્રયત્નો માટે શુભેચ્છાઓ.
#Cheer4Bharat"
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2052722)
Visitor Counter : 81
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam