પ્રધાનમંત્રીનું કાર્યાલય

નાગાલેન્ડના રાજ્યપાલે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી

Posted On: 29 AUG 2024 12:41PM by PIB Ahmedabad

નાગાલેન્ડના રાજ્યપાલ શ્રી લા ગણેશને આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.

પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) એ X પર પોસ્ટ કર્યું:

"નાગાલેન્ડના રાજ્યપાલ શ્રી લા ગણેશને પ્રધાનમંત્રી @narendramodi સાથે મુલાકાત કરી."

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2049661) Visitor Counter : 34