પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશના સાગરમાં દિવાલ ધરાશાયી થવાથી થયેલા મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો, એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી
Posted On:
04 AUG 2024 6:47PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં બનેલી એક કમનસીબ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો જ્યાં દિવાલ ધરાશાયી થતાં નવ બાળકોના મોત થયા હતા.
શ્રી મોદીએ આ દુર્ઘટનામાં દરેક મૃતકના નજીકના સંબંધીઓ માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF)માંથી રૂ. 2 લાખની એક્સ-ગ્રેશિયાની પણ જાહેરાત કરી હતી. તેમણે બાળકોના શોકગ્રસ્ત પરિવારો માટે પ્રાર્થના કરી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશના સાગરમાં થયેલી દુર્ઘટનામાં દરેક મૃતકના સંબંધીઓ માટે PMNRF તરફથી રૂ. 2 લાખની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે. ઘાયલોને રૂ. 50,000 આપવામાં આવશે."
"मध्य प्रदेश के सागर में दीवार गिरने से हुआ हादसा हृदयविदारक है। इसमें जान गंवाने वाले बच्चों के शोकाकुल परिजनों के प्रति मेरी संवेदनाएं। ईश्वर उन्हें इस पीड़ा को सहने की शक्ति प्रदान करे। इसके साथ ही मैं सभी घायलों के शीघ्र स्वस्थ होने की कामना करता हूं: PM"
AP/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2041315)
Visitor Counter : 79
Read this release in:
English
,
Urdu
,
Hindi_MP
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam