પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી રાજ્યપાલોના સમ્મેલનમાં ઉપસ્થિત રહ્યા

Posted On: 03 AUG 2024 10:40PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​રાષ્ટ્રપતિ ભવન ખાતે રાજ્યપાલોની પરિષદમાં હાજરી આપી હતી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

આજે રાજ્યપાલોની પરિષદમાં હાજરી આપી અને વિવિધ ચર્ચાઓમાં પણ ભાગ લીધો. આ રહી કેટલીક ઝલક.”

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2041229) Visitor Counter : 40