પોસ્ટેડ ઓન:
03 AUG 2024 9:45PM by PIB Ahmedabad
તેલંગાણાના રાજ્યપાલ શ્રી જિષ્ણુ દેવ વર્માએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.
પ્રધાનમંત્રી કાર્યાલય X પર પોસ્ટ કર્યું કે;
"તેલંગાણાના રાજ્યપાલ શ્રી જિષ્ણુ દેવ વર્માએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી."
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com