પ્રધાનમંત્રીનું કાર્યાલય

ઝારખંડના રાજ્યપાલ પ્રધાનમંત્રીને મળ્યા

Posted On: 03 AUG 2024 9:43PM by PIB Ahmedabad

ઝારખંડના રાજ્યપાલ શ્રી સંતોષ ગંગવારે આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.

પ્રધાનમંત્રી કાર્યાલયે એક્સ પોસ્ટમાં જણાવ્યું હતું કે;

"ઝારખંડના રાજ્યપાલ શ્રી સંતોષ ગંગવારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી."

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2041224) Visitor Counter : 24