પ્રધાનમંત્રીનું કાર્યાલય

આર્થિક સર્વેક્ષણ આપણી અર્થવ્યવસ્થાની પ્રવર્તમાન શક્તિઓને પ્રકાશિત કરે છે અને વિવિધ સરકારી સુધારાના પરિણામો પણ દર્શાવે છે: પ્રધાનમંત્રી

Posted On: 22 JUL 2024 7:15PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટિપ્પણી કરી છે કે આર્થિક સર્વેક્ષણ આપણી અર્થવ્યવસ્થાની પ્રવર્તમાન શક્તિઓને ઉજાગર કરે છે અને સરકાર દ્વારા લાવવામાં આવેલા વિવિધ સુધારાઓના પરિણામો પણ દર્શાવે છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

આર્થિક સર્વેક્ષણ આપણા અર્થતંત્રની પ્રવર્તમાન શક્તિઓને પ્રકાશિત કરે છે અને અમારી સરકાર દ્વારા લાવવામાં આવેલા વિવિધ સુધારાઓના પરિણામો પણ દર્શાવે છે.

આપણે વિકસિત ભારત બનાવવા તરફ આગળ વધીએ છીએ ત્યારે તે વધુ વૃદ્ધિ અને પ્રગતિ માટેના ક્ષેત્રોને પણ ઓળખે છે.

https://www.indiabudget.gov.in/economicsurvey/doc/echapter.pdf “

CB/GP/JD



(Release ID: 2035342) Visitor Counter : 27