પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ડિજિટલ ઈન્ડિયા પહેલના 9 વર્ષ પૂર્ણ થવા પર પ્રશંસા કરી

प्रविष्टि तिथि: 01 JUL 2024 1:49PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડિજિટલ ઈન્ડિયા પહેલના 9 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થવા બદલ પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે ડિજિટલ ઈન્ડિયા એક સશક્ત ભારતનું પ્રતીક છે જે 'જીવનને સરળ બનાવવા' અને પારદર્શિતાને વેગ આપે છે.

MyGovIndia દ્વારા X પર એક થ્રેડ શેર કરતા, પ્રધાનમંત્રીએ લખ્યું:

ડિજિટલ ઈન્ડિયા એક સશક્ત ભારત છે, જે 'જીવનની સરળતા' અને પારદર્શિતાને વેગ આપે છે. આ થ્રેડ ટેક્નોલોજીના અસરકારક ઉપયોગને કારણે એક દાયકામાં થયેલી પ્રગતિની ઝલક આપે છે.”

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2029970) आगंतुक पटल : 204
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Tamil , Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Hindi_MP , Bengali , Assamese , Manipuri , Punjabi , Odia , Telugu , Kannada