પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ 18મી લોકસભા માટે સંસદ સભ્ય તરીકે શપથ લીધા

प्रविष्टि तिथि: 24 JUN 2024 11:20AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 18મી લોકસભા માટે સંસદ સભ્ય તરીકે શપથ લીધા.

પ્રધાનમંત્રીએ પોસ્ટ કર્યું;

“આપણા રાષ્ટ્રની સેવા કરવાનો ગર્વ છે. સંસદ સભ્ય તરીકે શપથ ગ્રહણ કર્યાં.”

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2028183) आगंतुक पटल : 175
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , English , Urdu , हिन्दी , Hindi_MP , Marathi , Assamese , Manipuri , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Malayalam