પ્રવાસન મંત્રાલય
શ્રી સુરેશ ગોપીએ પ્રવાસન રાજ્ય મંત્રી તરીકેનો પદભાર ગ્રહણ કર્યો
Posted On:
11 JUN 2024 3:16PM by PIB Ahmedabad
શ્રી સુરેશ ગોપીએ આજે અહીં પ્રવાસન મંત્રાલયના રાજ્ય મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો. પ્રવાસન મંત્રાલયના સચિવ વી. વિદ્યાવતી સહિત મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓએ મંત્રીનું સ્વાગત કર્યું હતું.

મંત્રીએ પ્રવાસન મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે વાતચીત કરી અને દેશમાં પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટેના તેમના વિઝન વિશે ચર્ચા કરી.

શ્રી સુરેશ ગોપી કેરળના ત્રિશૂરથી સંસદસભ્ય છે.
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2024078)
Visitor Counter : 119