પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ શ્રી પ્રેમ સિંહ તમંગને સિક્કિમના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન આપ્યા

Posted On: 10 JUN 2024 9:20PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી પ્રેમ સિંહ તમંગને સિક્કિમના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

શ્રી @PSTamangGolay ને સિક્કિમના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન. તેમને ફળદાયી કાર્યકાળની શુભેચ્છા પાઠવું છું અને સિક્કિમની પ્રગતિ માટે તેમની સાથે કામ કરવા આતુર છું.”

AP/GP/JD



(Release ID: 2023865) Visitor Counter : 88