રાષ્ટ્રપતિ સચિવાલય

પ્રેસ વિજ્ઞપ્તિ

Posted On: 10 JUN 2024 7:37PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિએ, પ્રધાનમંત્રીની સલાહ મુજબ, કેન્દ્રીય મંત્રીપરિષદના નીચેના સભ્યોમાં ખાતાઓની ફાળવણી કરવાનો નિર્દેશ આપ્યો છે: -

પ્રધાનમંત્રી

શ્રી નરેન્દ્ર મોદી

 

પ્રધાનમંત્રી અને આના ઇન્ચાર્જ પણ છેઃ

કાર્મિક, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય;

ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી;

અવકાશ વિભાગ;

તમામ મહત્ત્વપૂર્ણ નીતિગત મુદ્દાઓ; અને

અન્ય તમામ વિભાગો કોઈ પણ મંત્રીને ફાળવવામાં આવ્યા નથી.

કેબિનેટ મંત્રીઓ

 

  1.  

શ્રી રાજનાથ સિંહ

સંરક્ષણ मंत्री.

  1.  

શ્રી અમિત શાહ

ગૃહ મંત્રી; અને

સહકાર મંત્રી.

  1.  

શ્રી નિતિન જયરામ ગડકરી

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી

  1.  

શ્રી જગત પ્રકાશ નડ્ડા

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી; અને

રસાયણ અને ખાતર મંત્રી

  1.  

શ્રી શિવરાજસિંહ ચૌહાણ

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી; અને

ગ્રામીણ વિકાસ મંત્રી.

  1.  

શ્રીમતી નિર્મલા સીતારામન

નાણાં મંત્રી; અને

કોર્પોરેટ બાબતોના મંત્રી.

  1.  

ડો. સુબ્રહ્મણ્યમ જયશંકર

વિદેશ મંત્રી .

  1.  

શ્રી મનોહર લાલ

આવાસ અને શહેરી બાબતોનાં મંત્રી; અને

ઉર્જા મંત્રી.

  1.  

શ્રી એચ. ડી. કુમારસ્વામી

ભારે ઉદ્યોગ મંત્રી; અને

સ્ટીલ મંત્રી.

  1.  

શ્રી પીયૂષ ગોયલ

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી

  1.  

શ્રી ધર્મેન્દ્ર પ્રધાન

શિક્ષણ મંત્રી.

  1.  

શ્રી જીતનરામ માંઝી

સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી

  1.  

શ્રી રાજીવ રંજન સિંહ ઉર્ફ લલન સિંહ

પંચાયતી રાજ મંત્રી; અને

મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રી

  1.  

શ્રી સર્બાનંદ સોનોવાલ

બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રી

  1.  

ડો.વિરેન્દ્રકુમાર

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી

  1.  

શ્રી કિંજારાપુ રામમોહન નાયડુ

નાગરિક ઉડ્ડયન મંત્રી.

  1.  

શ્રી પ્રહલાદ જોશી

ઉપભોક્તા બાબતો, ખાદ્યાન્ન અને જાહેર વિતરણ મંત્રી; અને

નવીન અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રી

  1.  

શ્રી જુઆલ ઓરામ

આદિજાતિ બાબતોના મંત્રી.

  1.  

શ્રી ગિરિરાજ સિંહ

કાપડ મંત્રી.

  1.  

શ્રી અશ્વિની વૈષ્ણવ

રેલવે મંત્રી;

માહિતી અને પ્રસારણ મંત્રી; અને

ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી

  1.  

શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયા

સંચાર મંત્રી; અને

પૂર્વોત્તર ક્ષેત્રનાં વિકાસ મંત્રી

  1.  

શ્રી ભૂપેન્દ્ર યાદવ

પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી

  1.  

શ્રી ગજેન્દ્રસિંહ શેખાવત

સાંસ્કૃતિક મંત્રી; અને

પ્રવાસન મંત્રી.

  1.  

શ્રીમતી અન્નપૂર્ણા દેવી

મહિલા અને બાળ વિકાસ મંત્રી

  1.  

શ્રી કિરેન રિજિજુ

સંસદીય બાબતોનાં મંત્રી; અને

લઘુમતી બાબતોના મંત્રી.

  1.  

શ્રી હરદીપ સિંહ પુરી

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી

  1.  

ડો.મનસુખ માંડવિયા

શ્રમ અને રોજગાર મંત્રી અને

યુવા બાબતો અને રમતગમત મંત્રી

  1.  

શ્રી જી. કિશન રેડ્ડી

કોલસા મંત્રી; અને

ખાણ મંત્રી.

  1.  

શ્રી ચિરાગ પાસવાન

ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી

  1.  

શ્રી સી આર પાટીલ

જલ શક્તિ મંત્રી.

રાજ્ય મંત્રીઓ (સ્વતંત્ર હવાલો)

 

  1.  

રાવ ઈન્દરજીત સિંઘ

આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયનાં રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો)

આયોજન મંત્રાલયનાં રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અને

સાંસ્કૃતિક મંત્રાલયનાં રાજ્ય મંત્રી

  1.  

ડો.જીતેન્દ્રસિંહ

વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયનાં રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો)

પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયનાં રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો)

પ્રધાનમંત્રી કાર્યાલયમાં રાજ્ય મંત્રી;

કાર્મિક, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયનાં રાજ્ય મંત્રી;

અણુ ઊર્જા વિભાગમાં રાજ્ય મંત્રી; અને

અવકાશ વિભાગમાં રાજ્ય મંત્રી

  1.  

શ્રી અર્જુન રામ મેઘવાલ

કાયદા અને ન્યાય મંત્રાલયનાં રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અને

સંસદીય બાબતોનાં મંત્રાલયનાં રાજ્ય મંત્રી

  1.  

શ્રી જાધવ પ્રતાપરાવ ગણપતરાવ

આયુષ મંત્રાલયનાં રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અને

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનાં રાજ્ય મંત્રી

  1.  

શ્રી જયંત ચૌધરી

કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલયનાં રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અને

શિક્ષણ મંત્રાલયનાં રાજ્ય મંત્રી

રાજ્ય મંત્રીઓ

  1.  

શ્રી જિતિન પ્રસાદ

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયનાં રાજ્ય મંત્રી; અને

ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયનાં રાજ્ય મંત્રી

  1.  

શ્રી શ્રીપદ યેસો નાઈક

ઊર્જા મંત્રાલયનાં રાજ્ય મંત્રી; અને

નવીન અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલયનાં રાજ્ય મંત્રી

  1.  

શ્રી પંકજ ચૌધરી

નાણાં મંત્રાલયનાં રાજ્ય મંત્રી

  1.  

શ્રી કૃષ્ણપાલ

સહકાર મંત્રાલયનાં રાજ્ય મંત્રી

  1.  

શ્રી રામદાસ આઠવલે

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયનાં રાજ્ય મંત્રી

  1.  

શ્રી રામનાથ ઠાકુર

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયનાં રાજ્ય મંત્રી

  1.  

શ્રી નિત્યાનંદ રાય

ગૃહ મંત્રાલયના રાજ્ય મંત્રી

  1.  

શ્રીમતી અનુપ્રિયા પટેલ

સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનાં રાજ્ય મંત્રી અને

રસાયણ અને ખાતર મંત્રાલયનાં રાજ્ય મંત્રી

  1.  

શ્રી વી. સોમન્ના

જલ શક્તિ મંત્રાલયનાં રાજ્ય મંત્રી; અને

રેલવે મંત્રાલયનાં રાજ્ય મંત્રી

  1.  

ડો.ચંદ્ર શેખર પેમ્માસાની

ગ્રામીણ વિકાસ મંત્રાલયનાં રાજ્ય મંત્રી; અને

સંચાર મંત્રાલયનાં રાજ્ય મંત્રી

  1.  

પ્રો. એસ. પી. સિંઘ બઘેલ

મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રાલયનાં રાજ્ય મંત્રી અને

પંચાયતી રાજ મંત્રાલયનાં રાજ્ય મંત્રી

  1.  

સુશ્રી સોભા કરંદલાજે

સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયનાં રાજ્ય મંત્રી; અને

શ્રમ અને રોજગાર મંત્રાલયનાં રાજ્ય મંત્રી

  1.  

શ્રી કિર્તીવર્ધન સિંહ

પર્યાવરણ, વન અને આબોહવામાં પરિવર્તન મંત્રાલયનાં રાજ્ય મંત્રી અને

વિદેશ મંત્રાલયમાં રાજ્યમંત્રી.

  1.  

શ્રી બી. એલ. વર્મા

ઉપભોક્તા બાબતો, ખાદ્યાન્ન અને જાહેર વિતરણ મંત્રાલયનાં રાજ્ય મંત્રી; અને

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયનાં રાજ્ય મંત્રી

  1.  

શ્રી શાંતનુ ઠાકુર

બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રાલયનાં રાજ્ય મંત્રી

  1.  

શ્રી સુરેશ ગોપી

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયનાં રાજ્ય મંત્રી અને

પ્રવાસન મંત્રાલયનાં રાજ્ય મંત્રી

  1.  

ડો. એલ. મુરુગન

માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં રાજ્ય મંત્રી; અને

સંસદીય બાબતોનાં મંત્રાલયનાં રાજ્ય મંત્રી

  1.  

શ્રી અજય ટમ્ટા

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયનાં રાજ્ય મંત્રી

  1.  

શ્રી બંદી સંજય કુમાર

ગૃહ મંત્રાલયના રાજ્ય મંત્રી

  1.  

શ્રી કમલેશ પાસવાન

ગ્રામીણ વિકાસ મંત્રાલયનાં રાજ્ય મંત્રી

  1.  

શ્રી ભગીરથ ચૌધરી

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયનાં રાજ્ય મંત્રી

  1.  

શ્રી સતીશચંદ્ર દુબે

કોલસા મંત્રાલયનાં રાજ્ય મંત્રી; અને

ખાણ મંત્રાલયનાં રાજ્ય મંત્રી

  1.  

શ્રી સંજય શેઠ

સંરક્ષણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી

  1.  

શ્રી રવનીત સિંહ

ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલયનાં રાજ્ય મંત્રી; અને

રેલવે મંત્રાલયનાં રાજ્ય મંત્રી

  1.  

શ્રી દુર્ગાદાસ ઉઇકે

આદિજાતિ બાબતોનાં મંત્રાલયનાં રાજ્ય મંત્રી

  1.  

શ્રીમતી રક્ષા નિખિલ ખડસે

યુવા બાબતો અને રમતગમત મંત્રાલયનાં રાજ્ય મંત્રી

  1.  

શ્રી સુકંતા મજુમદાર

શિક્ષણ મંત્રાલયનાં રાજ્ય મંત્રી; અને

પૂર્વોત્તર ક્ષેત્રનાં વિકાસ મંત્રાલયનાં રાજ્ય મંત્રી

  1.  

શ્રીમતી સાવિત્રી ઠાકુર

મહિલા અને બાળ વિકાસ મંત્રાલયનાં રાજ્ય મંત્રી

  1.  

શ્રી તોખન સાહુ

આવાસ અને શહેરી બાબતોનાં મંત્રાલયનાં રાજ્ય મંત્રી

  1.  

શ્રી રાજ ભૂષણ ચૌધરી

જલ શક્તિ મંત્રાલયનાં રાજ્ય મંત્રી

  1.  

શ્રી ભૂપતિ રાજુ શ્રીનિવાસ વર્મા

ભારે ઉદ્યોગ મંત્રાલયનાં રાજ્ય મંત્રી; અને

સ્ટીલ મંત્રાલયનાં રાજ્ય મંત્રી

  1.  

શ્રી હર્ષ મલ્હોત્રા

કોર્પોરેટ બાબતોનાં મંત્રાલયનાં રાજ્ય મંત્રી; અને

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયનાં રાજ્ય મંત્રી

  1.  

શ્રીમતી નિમુબેન જયંતીભાઈ બાંભણિયા

ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયનાં રાજ્ય મંત્રી

  1.  

શ્રી મુરલીધર મોહોલ

સહકાર મંત્રાલયનાં રાજ્ય મંત્રી; અને

નાગરિક ઉડ્ડયન મંત્રાલયનાં રાજ્ય મંત્રી

  1.  

શ્રી જ્યોર્જ કુરિયન

લઘુમતી બાબતોનાં મંત્રાલયનાં રાજ્ય મંત્રી; અને

મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રાલયનાં રાજ્ય મંત્રી

  1.  

શ્રી પાબીત્રા માર્ગારેટા

વિદેશ મંત્રાલયનાં રાજ્ય મંત્રી; અને

કાપડ મંત્રાલયનાં રાજ્ય મંત્રી

AP/GP/JD



(Release ID: 2023833) Visitor Counter : 474