રાષ્ટ્રપતિ સચિવાલય
પ્રેસ વિજ્ઞપ્તિ
Posted On:
09 JUN 2024 11:09PM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રપતિએ શ્રી નરેન્દ્ર દામોદરદાસ મોદીને ભારતના પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત કર્યા છે. વધુમાં, પ્રધાનમંત્રીની સલાહ મુજબ, રાષ્ટ્રપતિએ નિમ્નલિખિત લોકોને પ્રધાનમંડળના સભ્યો તરીકે નિયુક્ત કર્યા છે:-
કેબિનેટ મંત્રીઓ
- શ્રી રાજનાથ સિંહ
- શ્રી અમિત શાહ
- શ્રી નીતિન જયરામ ગડકરી
- શ્રી જગત પ્રકાશ નડ્ડા
- શ્રી શિવરાજસિંહ ચૌહાણ
- શ્રી નિર્મલા સીતારમણ
- ડૉ. સુબ્રમણ્યમ જયશંકર
- શ્રી મનોહર લાલ
- શ્રી એચ.ડી.કુમારસ્વામી
- શ્રી પીયૂષ ગોયલ
- શ્રી ધર્મેન્દ્ર પ્રધાન
- શ્રી જિતનરામ માંઝી
- શ્રી રાજીવ રંજન સિંહ ઉર્ફે લલન સિંહ
- શ્રી સર્બાનંદ સોનોવાલ
- ડૉ. વીરેન્દ્ર કુમાર
- શ્રી કિંજરાપુ રામમોહન નાયડુ
- શ્રી પ્રહલાદ જોશી
- શ્રી જુઆલ ઓરમ
- શ્રી ગિરિરાજ સિંહ
- શ્રી અશ્વિની વૈષ્ણવ
- શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયા
- શ્રી ભૂપેન્દ્ર યાદવ
- શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવત
- શ્રીમતી. અન્નપૂર્ણા દેવી
- શ્રી કિરેન રિજિજુ
- શ્રી હરદીપ સિંહ પુરી
- ડૉ.મનસુખ માંડવિયા
- શ્રી જી. કિશન રેડ્ડી
- શ્રી ચિરાગ પાસવાન
- શ્રી સી આર પાટીલ
રાજ્ય મંત્રીઓ (સ્વતંત્ર હવાલો)
- રાવ ઈન્દ્રજીત સિંહ
- ડૉ. જિતેન્દ્ર સિંહ
- શ્રી અર્જુન રામ મેઘવાલ
- શ્રી જાધવ પ્રતાપરાવ ગણપતરાવ
- શ્રી જયંત ચૌધરી
રાજ્ય મંત્રીઓ
- શ્રી જિતિન પ્રસાદ
- શ્રી શ્રીપદ યેસો નાઈક
- શ્રી પંકજ ચૌધરી
- શ્રી કૃષ્ણ પાલ
- શ્રી રામદાસ આઠવલે
- શ્રી રામનાથ ઠાકુર
- શ્રી નિત્યાનંદ રાય
- શ્રીમતી અનુપ્રિયા પટેલ
- શ્રી વી. સોમન્ના
- ડૉ.ચંદ્ર શેખર પેમ્માસાની
- પ્રો. એસ. પી. સિંહ બઘેલ
- સુશ્રી શોભા કરંદલાજે
- શ્રી કીર્તિવર્ધન સિંહ
- શ્રી બી.એલ. વર્મા
- શ્રી શાંતનુ ઠાકુર
- શ્રી સુરેશ ગોપી
- ડૉ. એલ. મુરુગન
- શ્રી અજય તમટા
- શ્રી બંડી સંજય કુમાર
- શ્રી કમલેશ પાસવાન
- શ્રી ભગીરથ ચૌધરી
- શ્રી સતીશચંદ્ર દુબે
- શ્રી સંજય શેઠ
- શ્રી રવનીત સિંહ
- શ્રી દુર્ગાદાસ ઉકેય
- શ્રીમતી રક્ષા નિખિલ ખડસે
- શ્રી સુકાંત મજમુદાર
- શ્રીમતી સાવિત્રી ઠાકુર
- શ્રી તોખાન સાહુ
- શ્રી રાજ ભૂષણ ચૌધરી
- શ્રી ભૂપતિ રાજુ શ્રીનિવાસ વર્મા
- શ્રી હર્ષ મલ્હોત્રા
- શ્રીમતી નિમુબેન જયંતિભાઈ બાંભણીયા
- શ્રી મુરલીધર મોહોલ
- શ્રી જ્યોર્જ કુરિયન
- શ્રી પવિત્રા માર્ગેરીટા
રાષ્ટ્રપતિએ આજે (09.06.2024) રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારંભમાં મંત્રી પરિષદના ઉપરોક્ત સભ્યોને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2023680)
Visitor Counter : 116
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Hindi_MP
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Malayalam