રાષ્ટ્રપતિ સચિવાલય
પ્રેસ વિજ્ઞપતિ
प्रविष्टि तिथि:
05 JUN 2024 2:18PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રપતિને મળ્યા હતા અને મંત્રી પરિષદ સાથે તેમનું રાજીનામું આપ્યું હતું.
રાષ્ટ્રપતિએ રાજીનામું સ્વીકાર્યું છે અને શ્રી નરેન્દ્ર મોદી અને મંત્રી પરિષદને વિનંતી કરી છે કે જ્યાં સુધી નવી સરકાર સત્તા સંભાળે નહીં ત્યાં સુધી પદ પર ચાલુ રહે.
AP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2022816)
आगंतुक पटल : 291
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Khasi
,
Urdu
,
हिन्दी
,
Hindi_MP
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam