પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રીએ ગુજરાતના મહેસાણામાં વાળીનાથ મહાદેવ મંદિરમાં પૂજા અને દર્શન કર્યા

Posted On: 22 FEB 2024 6:15PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહેસાણા ગુજરાતના વાળીનાથ મહાદેવ મંદિરમાં પૂજા અને દર્શન કર્યા હતા.

પ્રધાનમંત્રી શ્રીએ X પર પોસ્ટ કર્યું:

જય વાળીનાથ!

આજ રોજ મહેસાણાના તરભ ખાતે વાળીનાથ મહાદેવના દર્શન કરી સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરી.”

AP/GP/JD


(Release ID: 2008212) Visitor Counter : 121