પ્રધાનમંત્રીનું કાર્યાલય

લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ અંગે પ્રધાનમંત્રીનો પ્રત્યુત્તર


"રાષ્ટ્રપતિના સંબોધનથી ભારતની પ્રગતિની ગતિ અને વ્યાપનો સંકેત મળ્યો છે"

"રાજવંશીય રાજકારણ ભારતની લોકશાહી માટે ચિંતાનું કારણ છે"

"મોદીની ગેરંટી કે ભારત ત્રીજા કાર્યકાળમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે"

"પહેલા કાર્યકાળમાં, અમે અગાઉની સરકારોના ખાડાઓને ભરતા રહ્યા, બીજા કાર્યકાળમાં અમે નવા ભારતનો પાયો નાખ્યો, ત્રીજા કાર્યકાળમાં અમે વિકસિત ભારતના વિકાસને વેગ આપીશું"

"ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી, લોકોએ બાકી પ્રોજેક્ટ્સને સમયસર પૂર્ણ થતા જોયા છે"

"અયોધ્યામાં રામ મંદિર ભારતની મહાન સંસ્કૃતિ અને પરંપરાને ઊર્જા આપવાનું ચાલુ રાખશે"

"સરકારનો ત્રીજો કાર્યકાળ આગામી 1000 વર્ષ માટે ભારતનો પાયો નાખશે"

"ભારતમાં હવે એવું કોઈ ક્ષેત્ર નથી કે જ્યાં દેશની દીકરીઓ માટે દરવાજા બંધ હોય"

"હું મા ભારતી અને તેના 140 કરોડ નાગરિકોના વિકાસમાં તમારો સહયોગ માંગું છું"

Posted On: 05 FEB 2024 8:24PM by PIB Ahmedabad

સંરક્ષણ દળોની ક્ષમતાઓ પર ગર્વ અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે જમ્મુ-કાશ્મીરમાં થઈ રહેલા વિકાસની પણ પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રી મોદીએ ગૃહના સભ્યોને રાષ્ટ્રના વિકાસ માટે ખભેખભો મિલાવીને આગળ આવવા વિનંતી કરી હતી. તેમણે અંતમાં જણાવ્યું હતું કે, "હું મા ભારતી અને તેના 140 કરોડ નાગરિકોના વિકાસમાં તમારો સાથસહકાર માગું છું."

AP/GP/JD



(Release ID: 2002852) Visitor Counter : 75