પ્રધાનમંત્રીનું કાર્યાલય
બિહારના નાયબ મુખ્યમંત્રીઓએ પીએમ સાથે મુલાકાત કરી
Posted On:
05 FEB 2024 5:15PM by PIB Ahmedabad
બિહારના નાયબ મુખ્યમંત્રી શ્રી સમ્રાટ ચૌધરી અને શ્રી વિજય કુમાર સિંહાએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.
પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું:
"બિહારના નાયબ મુખ્યમંત્રી શ્રી સમ્રાટ ચૌધરી અને શ્રી વિજય કુમાર સિંહા પીએમ નરેન્દ્ર મોદીને મળ્યા."
AP/GP/JD
(Release ID: 2002693)
Visitor Counter : 160
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam