પોસ્ટેડ ઓન:
26 JAN 2024 9:41AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 75મા પ્રજાસત્તાક દિવસના વિશેષ અવસર પર દરેક નાગરિકને શુભેચ્છા પાઠવી છે.
એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“દેશના આપણા પરિવારના તમામ સભ્યોને ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય હિન્દ!
75મા પ્રજાસત્તાક દિવસના વિશેષ અવસર પર ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય હિન્દ!”
********
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com