પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ કેરળના ગુરુવાયુરમાં ગુરુવાયુર મંદિરમાં દર્શન અને પૂજા કરી
Posted On:
17 JAN 2024 1:59PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કેરળના ગુરુવાયુરમાં ગુરુવાયુર મંદિરમાં દર્શન અને પૂજા કરી હતી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“પવિત્ર ગુરુવાયુર મંદિરમાં પ્રાર્થના કરી. આ મંદિરની દૈવી ઉર્જા અપાર છે. મેં પ્રાર્થના કરી કે દરેક ભારતીય સુખી અને સમૃદ્ધ રહે.”
YP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1996878)
Visitor Counter : 130
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam