પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ હરિહરન દ્વારા ગાયેલું ભક્તિ ભજન “સબને તુમ્હેં પુકારા શ્રી રામજી” શેર કર્યું
प्रविष्टि तिथि:
09 JAN 2024 9:18AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હરિહરન દ્વારા ગાયેલું ભક્તિ ભજન “સબને તુમ્હેં પુકારા શ્રી રામજી” શેર કર્યું છે, જેનું સંગીત ઉદય મજમુદાર દ્વારા રચિત છે.
પ્રધાનમંત્રીએ પોસ્ટ કર્યું હતું, “હરિહરનજીની અદ્ભુત ધૂનથી સુશોભિત આ રામ ભજન દરેકને ભગવાન શ્રી રામની ભક્તિમાં લીન કરી દેશે. તમે પણ આ સુંદર ભજનને માણો. #શ્રીરામભજન"
YP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1994393)
आगंतुक पटल : 167
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam