પોસ્ટેડ ઓન:
04 JAN 2024 2:30PM by PIB Ahmedabad
મિઝોરમના મુખ્યમંત્રી શ્રી પુ. લાલડુહોમા આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.
પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું:
"મિઝોરમના મુખ્યમંત્રી શ્રી પુ લાલડુહોમાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી."
YP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com