પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી 75માં પ્રજાસત્તાક દિવસ પર મુખ્ય અતિથિ તરીકે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનનું સ્વાગત કરવા ઉત્સુક છે

Posted On: 22 DEC 2023 11:00PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 75માં પ્રજાસત્તાક દિવસે મુખ્ય અતિથિ તરીકે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનનું સ્વાગત કરવા ઉત્સુક છે.

રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન દ્વારા X પર પોસ્ટનો જવાબ આપતા, પ્રધાનમંત્રીએ કહ્યું:

મારા પ્રિય મિત્ર રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોન, અમે 75માં પ્રજાસત્તાક દિવસ પર મુખ્ય અતિથિ તરીકે તમને આવકારવા માટે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ. અમે ભારત-ફ્રાન્સની વ્યૂહાત્મક ભાગીદારી અને લોકતાંત્રિક મૂલ્યોમાં સહિયારી આસ્થાની પણ ઉજવણી કરીશું. Bientôt!”

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1990016) Visitor Counter : 119