પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ગોવા મુક્તિ દિવસ પર શુભેચ્છાઓ પાઠવી
ગોવાને મુક્ત કરવા માટે ચળવળને મજબૂત કરનાર તમામ દિગ્ગજ લોકોની બહાદુરીને યાદ કરે છે
प्रविष्टि तिथि:
19 DEC 2023 3:44PM by PIB Ahmedabad
ગોવાને મુક્ત કરવા માટે ચળવળને મજબૂત કરનાર તમામ દિગ્ગજ લોકોની બહાદુરીને યાદ કરીએ છીએ.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગોવા મુક્તિ દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“ગોવા મુક્તિ દિવસ પર શુભેચ્છાઓ. અમે તમામ દિગ્ગજોની વીરતા યાદ કરીએ છીએ જેમણે ગોવાને મુક્ત કરવાના આંદોલનને મજબૂત બનાવ્યું હતું. તેમનો નિશ્ચય અમને હંમેશા ગોવાના વિકાસ અને સમૃદ્ધિ માટે કામ કરવાની પ્રેરણા આપે છે.”
YP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1988188)
आगंतुक पटल : 139
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali-TR
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam