પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ BSF સ્થાપના દિવસના અવસર પર શુભેચ્છાઓ પાઠવી
प्रविष्टि तिथि:
01 DEC 2023 10:16AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ BSF સ્થાપના દિવસ નિમિત્તે તેમની શુભેચ્છાઓ પાઠવી છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
“BSF ના સ્થાપના દિવસ પર, અમે આ ઉત્તમ દળની પ્રશંસા કરીએ છીએ, જેણે આપણી સરહદોના રક્ષક તરીકેની છાપ ઉભી કરી છે. આપણા રાષ્ટ્રની સુરક્ષામાં તેમની બહાદુરી અને અતૂટ ભાવના તેમના સમર્પણનો પુરાવો છે. હું કુદરતી આફતોના પગલે બચાવ અને રાહત કાર્ય દરમિયાન બીએસએફની ભૂમિકાની પણ પ્રશંસા કરવા માંગુ છું.
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1981416)
आगंतुक पटल : 207
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
Assamese
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali-TR
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam