પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ટીમ ઈન્ડિયાને કહ્યું, "અમે આજે અને હંમેશા તમારી સાથે છીએ."
પોસ્ટેડ ઓન:
19 NOV 2023 9:40PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રીએ આજે વિશ્વ કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભારતીય ક્રિકેટ ટીમના પ્રદર્શનની પ્રશંસા કરી હતી.
સમગ્ર ટુર્નામેન્ટમાં અજેય પ્રદર્શન બાદ ટીમ વર્લ્ડ કપની ફાઇનલમાં હારી જતાં પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"પ્રિય ટીમ ઈન્ડિયા,
વર્લ્ડ કપમાં તમારી પ્રતિભા અને દૃઢ નિશ્ચય નોંધનીય હતા. તમે મહાન ભાવના સાથે રમ્યા છો અને રાષ્ટ્રને અપાર ગૌરવ અપાવ્યું છે.
અમે આજે અને હંમેશા તમારી સાથે છીએ."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1978095)
મુલાકાતી સંખ્યા : 214
આ રીલીઝ વાંચો:
English
,
Marathi
,
Assamese
,
Tamil
,
Kannada
,
Malayalam
,
Telugu
,
Bengali
,
Urdu
,
हिन्दी
,
Manipuri
,
Punjabi
,
Odia