પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ 2023-24માં અત્યાર સુધીની સૌથી વધુ પેટન્ટની માન્યતાની પ્રસંશા કરી

Posted On: 17 NOV 2023 10:39AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 2023-24માં અત્યાર સુધીમાં સૌથી વધુ પેટન્ટ મંજૂર થવા બદલ પ્રશંસા કરી.

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલની X પોસ્ટનો જવાબ આપતા, પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

આ એક નોંધપાત્ર સિદ્ધિ છે, જે ઇનોવેશન-આધારિત જ્ઞાન અર્થતંત્ર તરફની આપણી સફરમાં એક સીમાચિહ્નરૂપ છે. ભારતના યુવાનો આ પ્રકારની પ્રગતિના મહાન લાભાર્થી બનશે.

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1977535) Visitor Counter : 140