પોસ્ટેડ ઓન:
15 NOV 2023 9:13AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભાઈ દૂજના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે.
એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“ભાઈ દૂજ એ ભાઈ અને બહેન વચ્ચેના પવિત્ર સંબંધનું પ્રતીક છે. આ શુભ અવસર પર સમગ્ર દેશમાં તમારા પરિવારના સભ્યોને મારી હાર્દિક શુભેચ્છાઓ.”
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com