પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ દક્ષિણ આફ્રિકા સામે જીતવા બદલ ભારતીય ક્રિકેટ ટીમને અભિનંદન પાઠવ્યા
Posted On:
05 NOV 2023 10:22PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતીય ક્રિકેટ ટીમને વર્તમાન વિશ્વ કપમાં દક્ષિણ આફ્રિકા સામેની જીત બદલ અભિનંદન પાઠવ્યા છે.
તેમણે આજે સુંદર ઇનિંગ રમવા બદલ વિરાટ કોહલીની પણ પ્રશંસા કરી હતી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"આપણી ક્રિકેટ ટીમ ફરી વિજયી બની છે! દક્ષિણ આફ્રિકા સામે શાનદાર પ્રદર્શન માટે ટીમને અભિનંદન. શાનદાર ટીમવર્ક.
તેઓએ વિરાટ કોહલીને જન્મદિવસની મહાન ભેટ પણ આપી છે, જેણે આજે એક સુંદર ઇનિંગ રમી હતી."
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1974945)
Read this release in:
Urdu
,
Kannada
,
English
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam