પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ આંધ્રપ્રદેશના સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી
Posted On:
01 NOV 2023 11:20AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના નિર્માણ દિવસ નિમિત્તે આંધ્રપ્રદેશના લોકોને શુભેચ્છા પાઠવી છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"આંધ્રપ્રદેશના નિર્માણ દિવસના મહત્વપૂર્ણ અવસર પર, આ ગતિશીલ રાજ્યના લોકોને મારી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ. તેમની અસાધારણ પ્રતિભા, અતૂટ સંકલ્પ અને અડગ દ્રઢતા સાથે, આંધ્રપ્રદેશના લોકોએ શ્રેષ્ઠતાના વિવિધ ક્ષેત્રોમાં તેમની છાપ ઉભી કરી છે. હું તેમની સતત સમૃદ્ધિ અને સફળતા માટે પ્રાર્થના કરું છું."
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1973638)
Visitor Counter : 150
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam