પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સ 2022માં મહિલાઓની શોટ પુટ-F34 ઇવેન્ટમાં ભાગ્યશ્રી માધવરાવ જાદવને સિલ્વર મેડલ જીતવા પર અભિનંદન પાઠવ્યા

Posted On: 26 OCT 2023 11:51AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભાગ્યશ્રી માધવરાવ જાદવને ચીનના હાંગઝોઉમાં એશિયન પેરા ગેમ્સ 2022માં મહિલા શોટ પુટ-F34 ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

એશિયન પેરા ગેમ્સમાં વિમેન્સ શોટ પુટ-F34 ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ ભાગ્યશ્રી માધવરાવ જાદવને અભિનંદન. આગળના પ્રયત્નો માટે ઓલ ધ બેસ્ટ.”

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1971296) Visitor Counter : 99