પ્રધાનમંત્રીનું કાર્યાલય
નારી શક્તિ વંદન કાયદો સંતુલિત નીતિ નિર્માણ માટે આદર્શ પરિસ્થિતિનું નિર્માણ કરશે: પ્રધાનમંત્રી શ્રી
Posted On:
13 OCT 2023 5:07PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વીકાર્યું છે કે નારી શક્તિ વંદન અધિનિયમ એકંદરે મહિલાઓ માટેના સન્માનને મજબૂત બનાવશે જ્યારે કાયદાકીય ક્ષેત્રમાં સંતુલિત નીતિ નિર્માણ માટે આદર્શ પરિસ્થિતિનું નિર્માણ કરશે.
કેન્દ્રીય કાયદા અને ન્યાય પ્રધાન, શ્રી અર્જુન રામ મેઘવાલ દ્વારા X પર મૂકાયેલી પોસ્ટ શેર કરતા, પ્રધાનમંત્રી કાર્યાલયે કહ્યું;
“केंद्रीय मंत्री श्री अर्जुन राम मेघवाल लिखते हैं कि विधायी क्षेत्र में नारी शक्ति वंदन अधिनियम, महिलाओं के सम्मान को समग्र रूप में बल प्रदान करेगा तथा इससे संतुलित नीति निर्माण के लिए आदर्श परिस्थिति सृजित होगी।”
CB/GP/JD
(Release ID: 1967472)
Visitor Counter : 128
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam