પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ એશિયન ગેમ્સ 2022માં પુરુષોની કબડ્ડી ટીમ દ્વારા ગોલ્ડ મેડલની પ્રશંસા કરી

Posted On: 07 OCT 2023 6:34PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હાંગઝોઉમાં એશિયન ગેમ્સ 2022માં ગોલ્ડ મેડલ જીતવા બદલ પુરુષોની કબડ્ડી ટીમને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રી શ્રીએ X પર પોસ્ટ કર્યું:

"ઉલ્લાસની ક્ષણ! આપણી કબડ્ડી મેન્સ ટીમ અજેય છે!

એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન.

તેમના અવિરત નિશ્ચય અને દોષરહિત ટીમવર્કે ભારતને ગૌરવ અપાવ્યું છે.”

CB/GP/JD



(Release ID: 1965579) Visitor Counter : 115