પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ એશિયન ગેમ્સ 2022માં પુરુષોની કુસ્તી 86 કિગ્રા સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવા બદલ દીપક પુનિયાને અભિનંદન પાઠવ્યા

Posted On: 07 OCT 2023 6:20PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દીપક પુનિયાને હાંગઝોઉમાં એશિયન ગેમ્સ 2022માં મેન્સ રેસલિંગ 86 કિગ્રા ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રી શ્રી X પર પોસ્ટ કર્યું:

દીપક પુનિયાનું કેટલું અદ્ભુત પ્રદર્શન! મેન્સ રેસલિંગ 86 કિગ્રા ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન.

તેમનું સમર્પણ અને ભાવના ખરેખર પ્રેરણાદાયી છે અને તેના કારણે આ અદ્ભુત પ્રદર્શન થયું છે.”

CB/GP/JD



(Release ID: 1965529) Visitor Counter : 101