પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રીએ બેડમિન્ટન મેન્સ ડબલ્સમાં ગોલ્ડ જીતવા બદલ સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીને અભિનંદન પાઠવ્યા

प्रविष्टि तिथि: 07 OCT 2023 3:45PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીને હાંગઝોઉમાં એશિયન ગેમ્સમાં બેડમિન્ટન મેન્સ ડબલ્સમાં ગોલ્ડ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રી શ્રીએ X પર પોસ્ટ કર્યું;

“@satwiksairaj અને @Shettychirag04 ની ઇલેક્ટ્રિફાઇંગ જોડીએ બેડમિન્ટન મેન્સ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેમને અભિનંદન. તેમની રમત કોર્ટને પ્રકાશિત કરે છે અને ભારતને હંમેશા ગૌરવ આપે છે!”

CB/GP/JD


(रिलीज़ आईडी: 1965461) आगंतुक पटल : 164
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam