પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ એશિયન ગેમ્સ 2022માં પુરુષોની કેનો ડબલ 1000 મીટર સ્પર્ધામાં અર્જુન સિંહ અને સુનિલ સિંહ સલામ દ્વારા પ્રાપ્ત બ્રોન્ઝ મેડલની પ્રશંસા કરી
પોસ્ટેડ ઓન:
03 OCT 2023 2:19PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અર્જુન સિંહ અને સુનિલ સિંહ સલામને હાંગઝોઉમાં એશિયન ગેમ્સ 2022માં પુરુષોની કેનો ડબલ 1000 મીટર સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રી શ્રીએ X પર પોસ્ટ કર્યું:
“એશિયન ગેમ્સમાં મેન્સ કેનો ડબલ 1000 મીટર ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અર્જુન સિંહ અને સુનિલ સિંહ સલામને અભિનંદન.
તેઓએ તેમના શાનદાર પ્રદર્શન અને નિશ્ચયથી દેશને ગૌરવ અપાવ્યું છે. તેઓએ લાખો યુવા ભારતીયોને તેમના સપના સાકાર કરવા અને રમતગમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરવા માટે પણ પ્રેરિત કર્યા છે.”
CB/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1963672)
મુલાકાતી સંખ્યા : 204
આ રીલીઝ વાંચો:
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Telugu
,
Kannada
,
Malayalam