પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ભારતીય પુરૂષ શૂટર ટીમને ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા
प्रविष्टि तिथि:
01 OCT 2023 8:22PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હાંગઝોઉમાં એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ ભારતીય પુરૂષ શૂટર ટીમ માટે ખુશી વ્યક્ત કરી અન, ટોન્ડાઈમન પીઆર, કિનાન ચેનાઈ અને જોરાવર સિંહ સંધુને અભિનંદન આપ્યા.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
“આપણા શૂટર્સ @tondaimanpr, @kynanchenai અને Zoravar Singh Sandhu, જેમણે ટ્રેપ-50 શૉટ્સ ટીમ ઈવેન્ટમાં ભારતને એક પરફેક્ટ પોડિયમ ફિનિશ સુધી પહોંચાડ્યું છે ખૂબજ શાનદાર પ્રદર્શન છે. શાબ્બાશ! પ્રતિષ્ઠિત ગોલ્ડ મેડલ માટે અભિનંદન.”
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1963013)
आगंतुक पटल : 189
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam