પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ એશિયન ગેમ્સમાં કાંસ્ય પદક જીતવા બદલ પુરુષોની કોક્સલેસ ફોર રોઈંગ ટીમને અભિનંદન પાઠવ્યા
પોસ્ટેડ ઓન:
25 SEP 2023 2:43PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સ 2022માં કાંસ્ય પદક જીતવા બદલ ભારતની પુરુષોની કોક્સલેસ ફોર રોઈંગ ટીમના આશિષ, ભીમ સિંહ, જસવિંદર સિંહ અને પુનિત કુમારને અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રી મોદીએ આ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરવા માટે ટીમના અવિશ્વસનીય સંકલ્પ અને સંકલનની નોંધ લીધી છે.
CB/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1960397)
મુલાકાતી સંખ્યા : 152
આ રીલીઝ વાંચો:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam