પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ તેમના જન્મદિવસ પર શુભેચ્છાઓ શેર કરનારી દરેક વ્યક્તિનો આભાર માન્યો
પોસ્ટેડ ઓન:
17 SEP 2023 10:34PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દરેક વ્યક્તિનો આભાર માન્યો જેમણે તેમના જન્મદિવસ પર તેમને શુભેચ્છાઓ શેર કરી છે. સમગ્ર ભારત અને વિશ્વમાંથી આજે જે શુભેચ્છાઓ મળી રહી છે તેનાથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયા છે.
એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“આજે સમગ્ર ભારત અને વિશ્વમાંથી મળેલી શુભેચ્છાઓથી ખૂબજ ભાવુક થયો છું. હું દરેક વ્યક્તિનો આભાર માનું છું જેમણે તેમની શુભેચ્છાઓ શેર કરી છે.
આ દિવસે ઘણા લોકોને નિઃસ્વાર્થ સામાજિક કાર્યમાં જોડાતાં જોઈને અભિભૂત થઈ ગયો. દરેક હાવભાવ વિશેષ હોય છે અને આપણી સામૂહિક ભાવનાને મજબૂત બનાવે છે.”
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1958382)
મુલાકાતી સંખ્યા : 210
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam