પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ વિશ્વકર્મા જયંતી પર લોકોને શુભેચ્છા પાઠવી
પોસ્ટેડ ઓન:
17 SEP 2023 9:27AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વકર્મા જયંતી નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી છે. તેમણે એવા તમામ કારીગરો અને સર્જકોને સલામ પણ કરી જેઓ તેમના સમર્પણ, પ્રતિભા અને પરિશ્રમથી સમાજમાં નવીનતાઓને આગળ લઈ જઈ રહ્યા છે.
એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“ભગવાન વિશ્વકર્માની જન્મજયંતી પર તમારા પરિવારના તમામ સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન. આ પ્રસંગે, હું એવા તમામ કારીગરો અને સર્જકોને હૃદયપૂર્વક વંદન કરું છું જેઓ તેમના સમર્પણ, પ્રતિભા અને સખત મહેનતથી સમાજમાં નવીનતાને આગળ લઈ જઈ રહ્યા છે.
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1958108)
મુલાકાતી સંખ્યા : 224
આ રીલીઝ વાંચો:
Assamese
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam