પોસ્ટેડ ઓન:
01 SEP 2023 6:45PM by PIB Ahmedabad
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.
એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે કહ્યું;
“ગુજરાતના મુખ્યમંત્રી શ્રી @bhupendrapbjp, પ્રધાનમંત્રી @narendramodi ને મળ્યા. @CMOGuj”
CB/GP/JD