પ્રધાનમંત્રીનું કાર્યાલય
ઇસરોના ભૂતપૂર્વ અધ્યક્ષ, શ્રી જી. માધવન નાયરે ચંદ્રયાન મિશન વિશે લખ્યું
प्रविष्टि तिथि:
30 AUG 2023 9:02PM by PIB Ahmedabad
ISROના ભૂતપૂર્વ અધ્યક્ષ, શ્રી જી. માધવન નાયરે ચંદ્રયાન મિશન અને સ્પેસ ટેક્નોલોજીની સંભવિતતા અને વૈજ્ઞાનિક સમુદાયને સમર્થન પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ધ્યાન વિશે એક લેખ લખ્યો છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું:
"ભૂતપૂર્વ @isro ચેરમેન, શ્રી જી. માધવન નાયરે ચંદ્રયાન મિશન પર એક સમજણપૂર્વકનો લેખ લખ્યો છે.
તેમણે જણાવ્યું કે કેવી રીતે PM @narendramodi હંમેશા સ્પેસ ટેક્નોલોજીની સંભાવનાઓ પર ધ્યાન કેન્દ્રીત કરે છે અને વૈજ્ઞાનિક સમુદાયને આપેલા સમર્થન માટે પ્રધાનમંત્રીની પ્રશંસા કરી છે.
https://m.timesofindia.com/why-we-must-celebrate-chandrayaan-2-too/articleshow/103181077.cms?from=mdr&from=mdr&from=mdr
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1953647)
आगंतुक पटल : 219
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Manipuri
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam