રાષ્ટ્રપતિ સચિવાલય
ચાર રાષ્ટ્રોના રાજદૂતોએ ભારતના રાષ્ટ્રપતિને ઓળખપત્રો રજૂ કર્યા
Posted On:
29 AUG 2023 1:39PM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (29 ઓગસ્ટ, 2023) રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત એક સમારોહમાં એસ્ટોનિયા, યુક્રેન, બુર્કિના ફાસો અને નોર્વેના રાજદૂતો પાસેથી ઓળખપત્રો સ્વીકાર્યા. ઓળખપત્રો રજૂ કર્યા તેમના નામ નીચે મુજબ છે:
1. H.E. શ્રીમતી માર્જે લુપ, એસ્ટોનિયા પ્રજાસત્તાકના રાજદૂત
2. H.E. યુક્રેનના રાજદૂત ડો ઓલેકસેન્ડર પોલિશચુક
3. H.E. ડૉ. ડિઝાયર બોનિફેસ સમ, બુર્કિના ફાસોના રાજદૂત
4. H.E. શ્રીમતી મે-એલિન સ્ટેનર, કિંગડમ ઓફ નોર્વેના રાજદૂત
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1953176)
Visitor Counter : 166