પ્રધાનમંત્રીનું કાર્યાલય

કર્ણાટકના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી શ્રી સાથે મુલાકાત કરી

Posted On: 03 AUG 2023 3:07PM by PIB Ahmedabad

કર્ણાટકના મુખ્યમંત્રી શ્રી સિદ્ધારમૈયાએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;

કર્ણાટકના મુખ્ય પ્રધાન શ્રી @siddaramaiah પ્રધાનમંત્રી @narendramodiને મળ્યા.

@CMofKarnataka”

CB/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1945391) Visitor Counter : 127