પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ભારતને નોલેજ હબ બનાવવામાં NEPની ભૂમિકાની પ્રશંસા કરી
પોસ્ટેડ ઓન:
29 JUL 2023 12:34PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી કાર્યાલયે રાષ્ટ્રીય શિક્ષણ નીતિની ત્રીજી વર્ષગાંઠ નિમિત્તે કેન્દ્રીય શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા "ફરી એક વાર, નોલેજ હબ" શીર્ષક દ્વારા લખાયેલ લેખ શેર કર્યો છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;
"રાષ્ટ્રીય શિક્ષણ નીતિની ત્રીજી વર્ષગાંઠ પર, કેન્દ્રીય શિક્ષણ મંત્રી, શ્રી @dpradhanbjp લખે છે કે કેવી રીતે નીતિ ભારતને ઉભરતી તકનીકોનું કેન્દ્ર બનાવવા માટે સજ્જ છે."
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1943897)
મુલાકાતી સંખ્યા : 239
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam